#આશ્ચર્ય
જોઈ ને સુંદરતા તારી #આશ્ચર્ય ને પામી ગયો છું..
પ્રેમ ના સાગર માં ડૂબી ગયો છું.
એક અલગ છે ..મહેક તારી..
પ્રેમ ના શ્વાસ થી.. તને દિલ માં ઉતારી.
રણ સમાં જીવન માં ગુલાબ ખીલેલું..
જ્યારે દ્રસ્ય તારું આંખો એ જીલેલું.
મેળવી તને કરી પ્રેમ ની બજાર માં કમાણી..
થયા છુટા છતાં તું દિલ માં સમાણી.
K.P