મારી બહેન
મારા સુખી જીવનનું કારણ છે મારી બહેન,
મારા દુઃખ મા ભાગીદાર છે મારી બહેન,
ભગવાનને આપેલી સર્વશ્રેષ્ઠ ભેટ છે મારી બહેન,
કયારેક લડીને ઝધડીને પ્રિત નિભાવે છે મારી બહેન,
એક સાચા મિત્રની ગરજ સારે છે મારી બહેન,
સહુ થી નાની પણ બધાની દાદી અમ્મા છે મારી બહેન,
મમ્મી ની લાડલી પપ્પા ની વ્હાલી, અને...
ઘરની તો રોનક છે મારી બહેન.
બહેનનું હોવું એટલે ઈશ્વર નો આશીર્વાદ હોવો..