સાલ મુબારક હોજો તમને મારાં અતિ પ્યારા કુમી માં,
શાંત અને પ્રસન્ન સિત્ત રહેતી તુ,
મરક મરક હર હમેશાં હસતી રહેતી તું;
રાખી મોટું મન, આસાનીથી માફ કરતી તું;
ધમકાવ્યા વગર, સંસ્કાર ઉત્તમ આપતી તું .
દાદાર નિ દાદગાહ માં ખુશ સદા રહેજે તું.
અમારા દિલ માં સદા વસી છે; અને ત્યાજ રહેસે તું.
ઓ પ્યારી મમ્મી સ્વિકારજે મારો પ્રેમ તું.
MOM I LOVE YOU
તારી અનાર