આશ્ર્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે -------
સત્ય ઉપર ભાષણ કરનારા અસત્ય બોલે છે
માબાપની સેવા કરવાનું કહેનારા પોતાનાં માબાપને આશ્રમ
માં મૂકી આવે છે
પ્રમાણિકતા ભણાવનારા પોતે જ ભ્રષ્ટાચાર કરે છે
ઉપરથી કહે છે કે આ દેશનું શું થશે
----અર્જુનસિંહ .કે.રાઉલજી
#આશ્ચર્ય