આશ્વર્ય થાઈ છે.કે,
આજ ના માણસ ને માણસ થવા માણસાઈ ની જરૂરિયાત છે.
આશ્વર્ય થાઈ છે.કે,
આજ નો માનવી દયા વિનાનો થતો જોવા મળે છે.
આશ્વર્ય થાઈ છે.કે,
શહેર ના લોકો કહેતા કે અમે ગામડે નઈ જઈએ, આજ એજ પાછા વતન માં આવવા લાગ્યા છે.
આશ્વર્ય થાઈ છે.કે,
જયારે મારું દિલ મને કહે કે, દોસ્ત તું કોઈ ના પ્રેમ માં ના પડી જતો કારણ કે અત્યારે ટાઈમ પાસ નો પ્રેમ જોવા મળે છે, સાચો પ્રેમ હવે ઓછા કરે છે. છતાં તો પણ હું પ્રેમ ના પ્રકરણ માં પડું છું, અને પસ્તાવો કરું છું.
#આશ્ચર્ય