#વિવિધ
છે #વિવિધ તબક્કા જીવનમાં..
છે બાળપણ ખીલતી કળી..
ફાટેલા ખીસ્સે પણ મોજ મળી.
જુવાની નું ફૂલ ખીલેલું..
ઘણા નું અમે દિલ જીતેલુ.
જુવાની માં હતા ભરેલા સ્વપ્ન ના ખિસ્સા..
સ્વપ્ન પુરા કરવામાં જોયા ઘણા કિસ્સા.
હતો શોખ મોટા થવાનો..
હવે છે શોખ બાળપણ માં જવાનો.
K.P