વિવિધતા માં એકતા
મિત્રો આપણે ગમે તે વસ્તુ જોવા જઈ એ તેમાં એકતા જોવા મળે.
1.પાયો બને ત્યારે વિવિધ વસ્તુ નાખવામાં આવે છે અને બને છે મકાન...
2. પેન વિવિધ વાપરવાથી ફરક નથી પડતો શબ્દો નો ફરક પડે છે...
3. ખેતર માં પાક તો વિવિધ ઉગાડવામાં આવે છે, પણ પાક વધારે એમાં જ થઈ જેમાં મહેનત વધારે કરી હોઈ...
4. પરીક્ષા તો વિવિધ પ્રકાર, જ્ઞાતિ, ધર્મ વગેરે આપતાં હોઈ પણ શ્રેષ્ટ તો અમુક જ લોકો હોઈ છે...
5. માણસો વિવિધ પ્રકાર ના હોય પણ સંસ્કારી હોઈ એ જ અલગ દેખાય...
#વિવિધ