#મૂલ્ય
માં ની મમતા નું ન આંકી શકું #મૂલ્ય ..
છે એનો પ્રેમ અતુલ્ય.
પ્રેમ નું ઝરણું માં ના હૃદય માં વહે છે..
ઈશ્વર પણ માં ના હૃદય માં રહે છે.
નથી એને કદી કામ માં.. દિવસ રજાનો..
છતા છે માં વ્હાલ નો ખજાનો.
હાસ્ય માં ના મુખ પર છલકાતું..
દુઃખ માં પણ માં નું મુખ મલકાતું.
K.P