#મૂલ્ય
===========================
મૂલ્ય શબ્દો થી પરિભાષિત થતું નથી.....
મૂલ્ય કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ જનક ભલે હોય,
તે આચરણ વિના સિદ્ધ થતું નથી .....
અમૂલ્ય એટલે ...જેની ગણના ફક્ત પંચતત્વામક નહીં
પરંતુ ભાવનાત્મક હોય...
જેમકે માતા નું મમત્વ, દેવની કૃપા, આશિર્વાદ , વરદાન
વગેરે અમૂલ્ય છે...
જીવન નું મૂલ્યાંકન , મૃત્યુ ની સમજણ છે
મૃત્યુ નું મુલ્યાંકન પ્રાણની અનુભૂતિ છે.
દેહ નું મૂલ્ય આયુષ્ય છે.
આયુષ્ય સત્કર્મો નું ફળ છે..
આમ મૂલ્યાંકન વૈશ્વિક , ભૌતિક અને આધ્યાત્મિક
સંદર્ભ માં અનેક રીતે પરિભાષિત થાય , પરંતુ
સ્વયં ની અનુભૂતિ મૂલ્ય સમજી શકાય..
=======🤣🤣🤣========