#મુલાકાત
ક્યારેય થશે હવે આપણી મુલાકાત એ હું નથી જાણતી,
ક્યાં સુધી જીરવાશે હવે આ જુદાઈ એ હું નથી જાણતી.
1GB નું દિલ ક્યાં સુધી તારી યાદો સહેશે એ હું નથી જાણતી,
તારી યાદમાં થઈજાઉં ક્યારેય પાગલ હવે એ હું નથી જાણતી.
જિંદા રહીનેકેલિયે બસ એક "મુલાકાત" જરૂરી હે સનમ.
meghu