Quotes by Meghna Sanghvi in Bitesapp read free

Meghna Sanghvi

Meghna Sanghvi

@meghnasanghvi9829


જયારે મન બેચેન થાય અને ક્યાંય ન ગમેને ત્યારે તમને એવા વ્યક્તિ ની યાદ આવે છે, જે તમારાથી દૂર હોવા છતાં તમારી અંદર જીવીત હોય છે. 😊😊😊

Read More

કયાં ઉસ ગલી મેં કભી તેરા જાના હુઆ
જહાંસે જમાને કો ગુજરે જમાના હુઆ
મેરા સમય તો વહી પે હૈ ઠહેરા હુઆ
તુમ્હેં કયાં બતાઉં, મેરે સાથ કયાં કયાં હુઆ

આ ક્યું song છે? છે કોઈની પાસે જવાબ?

એક હકીકત કઉં, આ ગીત જ કોઈના સવાલનો જવાબ છે.
😊😊😊

Read More

જેની સાથે વાત કર્યા વગર એક દિવસ પણ
ન્હોતું ચાલતું
હવે એના વગર બધું જ કરવું પડે છે,
એ પણ હસતાં મોંઢે....
meghu
😊😊😊
- Meghna Sanghvi

Read More

નવાં વર્ષના સૌને જય શ્રીકૃષ્ણ 🙏🏻

epost thumb

happy Diwali 😊😊😊