ઘરમાં લાંબો નિવાસ સુખદાયી બનાવી રહ્યા છીએ, ,
પણ મોતની અચાનક મુલાકાતો જોઇ ક્ષુબ્ધ થતા રહ્યા છીએ .
આપણે મિજબાનીઓ, પરિવારમિલનો, રમૂજો વગેરે કૉરોનાની કૃપાથી માણતા હોઈશું પણ જે પરિવારે કૉરોનાનો કહેર ભોગવ્યો તેને મનોમન દિલસોજી જરૂર દાખવીએ.😔
-- વર્ષા શાહ
#મુલાકાત