*પ્રણામ.....🙏🏻*
*બાજી છે હાથમાં ચેત..નર ચેત.*
*રહી જો ડાળીઓ*
*તો,પાંદડા પણ*
*આવશે.....*
*આ દિવસો ખરાબ છે*
*તો* ,
*સારા પણ આવશે....*
*માટેજ*
*વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું*
*! ........આઈ સી યુ માં રહેવા કરતાં*
*ઘરમાં રહેવું સારું.....................!!*
*!!!........જીંદગીથી હાથ ધોવા કરતાં* *સાબુથી હાથ ધોવા સારા............!!!!*
*ખુશ રહો..!સ્વસ્થ રહો .!મસ્ત રહો...!*
*હર પલ મુસ્કુરાતે રહો...!*
*તમને મળવું જરૂરી નથી...* *તમારું હોવું અત્યંત મહત્વપૂર્ણછે.*