વીચારવા જેવું.
જયારે હજારો નમુના તમારા મારા જેવા આ જગત મા હોય તમારી કે મારી આસપાસ, તો અજાણ્યા પાછળ કોણ સમય બગાડે, આતો જન્મ મળયો માણસનો તો માણસાઈ ખાતર માન આપી, તમને કે મને બોલાવે, કોને મરવું ગમે? કે પછી કોને અપમાન ના ધુટ ભરવું ગમે જો પરાણે કોઈને બોલાવે, શું જાય વીવેક થી બે શબ્દો થી મીઠો જવાબ આપતા, કદર કરો જે આપણને કોઈ જે ઈન્સાન જાણી બોલાવે, હજારો આપણાથી ચડીયાતા બધી રીતે આ જગતમાં ના ભુલો કયારેય, પછી હોય ભાવના સામાવાળાની તો એ એનો પ્રોબલેમ, આપણે શુ કામ એની નજરમાં ઘમંડી બની સામે એ રીતે પેશ આવીએ
Raajhemant