માણસના જીવનમાં કેટલાક પ્રસંગો અેવા આવે છે જેમાં ઉતાવળ કરવાથી બાજી બગડી જાય છે , તો કેટલાક પ્રસંગો અેવા પણ આવે છે જેમાં ઉતાવળ ન કરવામાં આવે
અને ધીરજ રાખવામાં આવે તો બાજી બગડી જાય છે આથી તેનો કોઇ ચોક્કસ રાજમાર્ગ નથી , જયાં સોયનું કામ હોય ત્યાં કોદાળી શું કરે ?!
---અર્જુનસિંહ .કે.રાઉલજી.
#ઉતાવળું