વ્યસની વક્ત છે.
જિંદગી માં હજુ ઘણું કર્જ છે.
કયો હું દાવ ખેલુને પલટાય કિસ્મતના પાના.
આદતોનો બોજ અને દુઃખનો હોજ સૂકાતો નથી.
ભૂસવી છે એ છાપ, જે મારી પીઠ પછાડી ગાજે છે.
પણ મારા સમાજના વિધવાન સહેબોને કહી દઉ કે,
મારા તો વિચાર વાન્કા છે, શબ્દો થોડા આકરા છે અને મને સમજવા માં વાન્ધા છે.
પણ તમારે તો ચહેરાનો દેખાવ કાઈ જુદો છે ને ભીતરથી રૂપ બદલુ રંગીલા છો.
ચલો જવા દો , આ બધી અધ્યાય અને સ્વ-ધ્યાયની રચનાઓ છે.
પણ,
તમારુ આચરણ એ તમારી સમાન્નિત શાલ છે.
અને મારા વિચાર અને મારી આદત એ જીવનના મરણોપરાન્ત કફન છે...
વીજભગત