Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક ઈચ્છે છે કે વેપારમાં સફળતા પ્રાપ્ત થાય. પણ તેના માટે જોઈએ મહેનત, લગન અને ખુદ પર વિશ્વાસ. આ બધું જો આપની પાસે હોય તો આપનો બિઝનેસ જરૂર વિકાસ કરશે. તેની સાથે જ નીચે આપેલો ઉપાય પણ કરો તો આપનો બિઝનેસ સફળતા સાથે આગળ વધીને વિકાસ પકડશે. આ ઉપાય આપ્રકારે છે –

ઉપાય –

કોઈ ગુરુવારના દિવસે એક પીળા રંગના રૂમાલ કે કપડું લઈને કોઈ એવા મંદિરમાં જાવો જ્યાં તુલસીનો છોડ હોય. હવે તે તુલસીના છોડની આસપાસ જે ઘાસ ઉગ્યું હોય, તેને તોડી પીળા કપડાના રૂમાલમાં રાખી ઘરે પાછા જાવો, તેને વ્યપારના સ્થળે તથા ઘરમાં રાખો. થોડાક જ દિવસમાં વેપારમાં વૃદ્ધિ તથા ધનની બરકત દેખાવા લાગશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111391180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now