પ્રનવઉઁ પવનકુમાર ખલ બલ પાવક ગ્યાન ઘન ।
જાસુ હૃદય આગાર બસહિં રામ સર ચાપ ધર ॥
જેઓ જ્ઞાનની ઘનમૂર્તિ છે, જેઓ દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે અને જેમના હૃદયરૂપી ભવનમાં ધનુષ-બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે, તેવા પવનકુમાર શ્રી હનુમાનજીને હું સાદર પ્રણામ કરું છું.
સુજ્ઞ વાચકશ્રીઓ, આપને તથા આપના પરિવારને હનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ...
આજનો લેખ હનુમાનજીના જન્મની કથાઓ ઉપર આધારિત છે.
જય શ્રી રામ...
http://udaybhayani.in/ramayan-hanumanjayanti2020/