#પા્રંભ
પરગટ થઈ ગયો જેનો આરંભ ,
તે જો બી હોય તો વૃક્ષ બનીને રહેશે .
પવઁતમાંથી નીકળેલ પાણી નું ઉદગમ સ્થાન
નદી બનીને જ રહેશે .
આપણેા શોખ હોય તે એક દિવસ લક્ષ્ય હાંસલ
કરી ને રહેશે .
પા્રંભ થયા પછી તેની ગતિ ઘીમી હોય કે ઝડપી
મંઝિલ મેળવીને જ રહેશે .
જેનો પા્રંભ છે તે સિઘ્ઘી સાઘી ને જ રહેશે .
લખવાનો શોખ લેખક બનાવવી ને જ રહેશે .#