#લાગણીશીલ તો આ ડોકટર છે તેના પરિવાર ને મૂકીને અતિયારે આ કોરોના સામે 24 કલાક લડે છે તેના ઘરવાળા ની સુ હાલત હશે કે એમના પરિવારનો લાડલો ક્યારે ઘેર આવશે અને ઘેર આવે તોય બધા થી દુર જ રેવાનું ખાલી વિચાર કરો તો કરો બસ અતિયારે તો હું એટલુંજ વિચારિસ કે આપણા દેશ માં એક ડોકટર અને અને એક મોદી સરકાર અપડા માટે કેટલા લાગણીશીલ છે