તરસ લાગ્યા પછી પાણીની આશ હર કોઈને જાગે છે..
જગ છુટયા બાદ સ્ત્રી સાથે સંબંધ હર કોઈ બાંધે છે..
સંબંધનો આ ખેલ હર કોઈને સુંદર લાગે છે..
પૂછો એને જેટલા 'રાજા- રાણી' થયા છે..
(જીવનનું દરેક પગલું સંયમતાથી, આત્મવિશ્વાસથી આગળ ભરનારી, જેની મીઠી મહેકથી પુષ્પ પણ પોતાની ઓળખ વીસરી જાય એ લાગણીઓનુ પુષ્પ એટલે સ્ત્રી જે રાણી કરતાં પણ ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ઘરાવે છે.એની કોઈ ગણના કે મુલ્ય ન હોય.એ રાણીથી પણ કાયમ વિશેષ જ રહેશે)
#Queen