રામાયણ માં મોટા મોટા રાજપાટ હોવા છતાં ના કોઈને કોઈ પર સંદેહ હોય છે ના કોઈ ની નિંદા,અને ના કોઈ પર દ્વેષ.
પિતા પુત્ર નો પ્રેમ ,ત્રણ ત્રણ માતા હોવા છતાં બધા દરેક માતા ને દરેક પુત્ર સરખા, ભાઈ ભાઈ નો પ્રેમ,ગુરુશિષ્ય નો પ્રેમ ,પતિ-પત્ની નો પ્રેમ ,દિયર ભાભી નો પ્રેમ ખૂબ જ હળી મળી ને રહે છે બધા.
અને અહીં આપણામાં એટલી લોકો ની કાનાફુસી અને નિંદા છે કે લાગે છે આવા બધા લોકો એ શું મંથરા થી ટ્રેનિંગ લીધી હશે..??
જય શ્રી રામ..
#મનિષ