જીવન એક જંગ
સાહેબ દરેક વ્યક્તિ ના જીવન માં અમુક સમય આવો આવે છે એ પોતાની મુસીબતો સામે એકલો જઝુમી રહ્યો હોય છે, એ પોતાના આસું ખૂણા માં બેસી ને પાડી રહ્યો હોય છે.
આ સમયે તેને પોતાના ના સાથ સહકાર અને પ્રેમ લાગણી ની ખુબ જ જરૂર હોય છે એ એ મીઠાં વેણ ને માટે તરસતો હોય છે. જયારે એ માણસ ને સાથ નથી મળતો હૂંફ નથી મળતી એ સમયે એ થી જ એ પોતાના પાસે થી ક્યારેય વિશ્વાસ કે કોઈ આશા રાખવા નું છોડી દે છે. એ દૂર થઈ જાયઃ છે મન થી વિખરાઈ જાયઃ છે.