વાતાવરણ શાંત છે,
પૈસાની જરૂર નથી,
5 ટાઈમ જમીએ છીએ,
આવું ને આવું રે તો કપડાંની જરૂર ન પડે
માત્ર બે ચડ્ડી , અને બે ગંજી માં આખું વર્ષ નીકળી જાય,
કાર્બન ડાયોક્સાઇડ જીરો,
એકલો ઓક્સિજન જ લેવાનો એટલે બીમાર ના પડીએ
મૃત્યુ દર તો જે કોરોના મારે એજ બાકી એક્સિડન્ટ માં કોઈના મરે, ઝગડા ખતમ,
ખરેખર કેતા હતા ને કે મોદીના શાસન માં રામ રાજ્ય આવશે
આવ્યું હો....