સમજયા જેવી વીચારવા જેવું છે હો
👌👌💐👌👌😣😭👏🙏
બધા કાનો અને રાધા બનશે તો શ્રી રામ અને જાનકી ની ખોટ પડશે ધરા પર ,શ્રી રામ ના યુગમાં રાધે કૃષ્ણ ન હતા અને કૃષ્ણ લીલા પણ ,એક દાખલો આપો, એ સમયે તો સ્વયંવર જ થતા, જે ગમે તે રામ, આમ જુઓ તો સ્ત્રીઓને હક હોતો વર શોધવાનો, પછી દ્રાપર યુગ ની શરુઆત પહેલા કૃષ્ણ અને રાધા આવ્યા લોકોને શીખવ્યું પ્રેમ પ્રેમ પ્રેમ..પણ રધુકુલ રીત સદા ચલી આઈ એ સીતા રામ ની કહાની પણ હતી, હવે આવ્યો કળ યુગ, રામ ને રાધા ભટકાય, અને કૃષ્ણ ને સીતા , રાધા ને કૃષ્ણ જેવો નટખટ પતી જોઈએ, અને સીતા ને રામ જેવા મર્યાદા પુરસોતમ, એજ રીતે કૃષ્ણ ને રાધા જેવી નટખટ પ્રીયસી જોઈએ, અને રામને સીતા જેવી સતી નારી, આ જગડા કેવી રીતે બંધ થાય😣?
લગ્ન પહેલા રાધા સીતા જેવી લાગતી હોય અને સીતા રાધા જેવી તેજ રીતે રામ કૃષ્ણ જેવા અને કૃષ્ણ રામ જેવા,
હે ભગવાન આ ઘોર કળિયુગમાં રામ અને કૃષ્ણ તારા જ રુપ અને રાધા અને સીતા બન્ને એકજ રુપ પણ લોકોને તે કેવા અટવાયા💐👌