કોઈ એ રાધા ને પૂછ્યું
ના કૃષ્ણ તારી સાથે
ના કૃષ્ણ સાથે તારી
કોઈ વાત તો પછી
કૃષ્ણ પ્રેમ માં આટલી
પાગલ કેમ?
રાધા કહે છે
કોણ કહે છે
નથી કૃષ્ણ મારી પાસે
દિલ ના ધબકારે એ જ
તો વસે છે
મારા રોમ રોમ
માં એ જ તો
છે,
મે કૃષ્ણ ને પામવા
પ્રેમ થોડો કર્યો છે
મે કૃષ્ણ ને મારા
શ્વાસ જેમ ચાહ્યો છે