હીરા ની કીમત જવેરી જાણે, આ કહેવત ધણી જુની છે, પણ છે ધણી મહત્વની, કારણ ભાઈ કબાડી પાસે કીંમત કરાવીએ તો એ તો ભંગારનો ભાવજ લગાવવાનોને , બહું ઉંડો વીચાર કરવા જેવો છે આ બાબત પર, તમે લોકોને ગમે તેટલી સારી રીતે સમજાવશો તો પણ, સામે સમજણ શક્તિ નહી હોય તો, ભાઈ ભગવાને જેટલું આપ્યું હોય તેટલું જ મળે, ટેન્શન ના લેવાય કે કેમ આમ થયું .
Raajhemant