Gujarati Quote in Thought by Jyoti Thakkar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૃષ્ણ ની દીવાની ઘણી ગોપીઓ હતી, પણ કૃષ્ણ ના દિલમાં રાધાનું અનોખું સ્થાન હતું..

દરેક ગોપીઓ એ ફકત કૃષ્ણ ને તેમના સપના માં જોયો હશે, પણ કૃષ્ણનાં સપનામાં તો ફકત રાધાનું સ્થાન હતું..

કૃષ્ણને પામવા દરેક ગોપી આતુર હતી, પણ રાધા તો કૃષ્ણને પામ્યા વગર પણ પામી ગયા..

કૃષ્ણ અને રાધાના આવા અનોખા પ્રેમ ની વાતો તો અગણિત છે જે ક્યાં પણ લખી કે ગણી શકાતી નથી...

Gujarati Thought by Jyoti Thakkar : 111376419
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now