અસંવેદનશીલતા
એવું કહેતા ન ફરશો કે ફલાણો કે ફલાણી બહુ અસંવેદનશીલ થઈ ગયા છે, આજના સમયે,..
કારણકે તે તમારુ જ પ્રતિબિંબ છે,...
ફરક માત્ર એટલો જ છે કે જ્યારે તેઓ તમારી ચિંતા વધારે કરતા ત્યારે તમને તે વધારે પડતી લાગતી હતી,.. અને વળી તમને તે વ્યક્તિ મૂર્ખ પણ લાગતી હતી.
બસ, હવે તે વ્યક્તિ મૂર્ખ બનતી નથી એટલે કે તમારી ભાષામાં તમે તેને અસંવેદનશીલ વ્યક્તિ કહી શકો, પણ તે ચાલશે... તેના માટે 👍