🌷🌷🌷🙏🌷🌷🌷
*હવે સમજાયું*
_____________________
૧) શૌચાલય અને સ્નાનઘર નિવાસસ્થાનની બહાર કેમ હતું
૨) દાહ સંસ્કાર આપ્યા પછી કોઈને અડ્યા વિના ઘર આવીએ ત્યારે બહાર સ્નાન કરીને આવવા નો રિવાજ કેમ હતો.
૩) વાળ કપાવ્યા પછી ઘરે આવીને સ્નાન કરવાનો રિવાજ કેમ હતો
૪) પહેલા ઘરની બહાર પાણી રખાતું હતું અને જ્યારે ઘર ઉપર પાછા આવીએ ત્યારે હાથ-પગ ધોઈ ને જ ઘરમાં પ્રવેશ કરવાનો કેમ રહેતો હતો
૫) કેમ જન્મ અને મૃત્યુ પછી ઘરવાળા ૧૦ મુ તથા ૧૩ માં સુધી સામાજિક કાર્યો થી દુર રહેતા હતા ( જન્મ સુતક મૃત્યુ સુતક)
૬) કેમ કોઈ ઘરમાં મૃત્યુ થઇ જાય તો ભોજન બનતું ન હતું?
૭) મૃત વ્યક્તિ અને દાહ સંસ્કાર આપતી વ્યક્તિ ના કપડા સ્મશાન માંજ છોડી ને આવવા પડતા.તથા ત્યાં સ્નાન કરી નેજ આવવું પડતું.
૮) પહેલાં રસોઈ બનાવતા પહેલા સ્નાન કરવું કેમ જરૂરી હતું?
૯) કેમ પ્રાત: કાળ સ્નાન કરીને ધૂપ દીપ કરીને શંખ વગાડીને પૂજા કરવામાં આવતી હતી.?
______________________
આપણે આપણા પૂર્વજો એ સ્થાપેલા નિયમો જુનવાણી કરી ને ભૂલી ગયા છીએ.
આજે *કોરોના વાયરસે* આપણા ભૂતકાળના સંસ્કારો ની યાદ અપાવી છે.
ચાલો આપણે પણ આપણા બાળકો માં *સંસ્કાર નું સિંચન* કરીએ.
🌷🌷🌷🙏🌷🌷🌷