હે માનવ નાહક તું ના ભટકીશ મંદિર મસ્જીદ..
ઈશ્વરનો અંશ છુપાયેલો છે તારા હૃદય ની અંદર..
શોધ એને એક અબોલ જીવની અંદર..
શોધ એને વૃક્ષ ના એકએક પાંદડાની અંદર..
જે સમગ્ર શ્રુષ્ટિ માં વ્યાપીત " શ્રી હરિ "..
તું મળીશ એને જ્યારે ખુદથી સ્વાર્થ દૂર કરીશ..
ના રાખીશ કોઈ દ્રરેશ , કોઈથી ના ખોટું કરીશ ..
એજ દિવસે તું પરમાત્માનો સાક્ષાત્કાર કરીશ..
હશે એનો વાસ તુજ માનમંદિર માં નિશદિન..
ભાવુ જ્યારે તું માનવતા ની એક મિશાલ બનીશ..
ભાવના (ભાવુ) જાદવ