Corona Virus India
ભારત ની વસ્તી -૧૩૦ કરોડ
જો ૩૦% વસ્તી ને ચેપ લાગે તો
૪૨ કરોડ લોકો ને ચેપ લાગે એમ છે
જો ૪૨ કરોડમાંથી ૨૦% લોકો ને હોસ્પિટલ માં દાખલ કરવા પડે તો ૮ કરોડ લોકો ને દાખલ કરવા પડે એમ છે
જો ૫૦% લોકો ને વેન્ટિલેટર ની જરૂર પડે તો ૪ કરોડ
ભારતમાં કુલ વેન્ટિલેટર ૧ લાખ
બાકીના ૩કરોડ ૯૯ લાખ દર્દી નું શું થશે ?
એક જ ઉપાય : લોકો થી દુર રહો,
ઘરે જ રહો...
(સમજી જાઓ ... દેશ બચી જસે)🙏🏻🙏🙏🙏🙏