દેહી સૌભાગ્યમ્ આરોગ્યમ્,
દેહી મે પરમમ્ સુખમ્....
હે મા ભગવતી ,તારા અનેક રૂપ છે.
મહાકાળી , મહા લક્ષ્મી , મહા સરસ્વતી
પ્રાકૃતિક નિયમ નું ઉલ્લંઘન કર્યું, બીજા જીવોને હાનિ પહોંચાડે કે પછી જૈવિક શસ્ત્રો બનાવ્યા. એટલે
એ કર્મ ની શિક્ષા સ્વાભાવિક પ્રકૃતિ માં થાય જ્. હવે
બચવું હોય તો?...
એ મહામાયા ના શરણે જવું જોઈએ
વાતાવરણ શુદ્ધ સાત્વિક આહાર વિહાર ભોજન
સાત્વિક કરવામાં આવે તો ,
કોરોના વાઈરસ ખતમ થઈ જશે..
એપ્રિલ મે મહિનામાં સુર્ય મેષ રાશિના પરિભ્રમણ માં
આ વાઈરસ ખતમ થઈ જશે..
ચિંતન કરવું જોઈએ... ચિંતા નહીં..
સર્વે અત્ર સુખિન: સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણિપશ્યન્તુ , મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત્ .
ૐ શાંતિ : શાંતિ: શાંતિ :
=====