*#અગત્ય નોટિસ*
ચોરો ઘરે અથવા સોસાયટી માં આવીને કહે છે કે તેઓ ઘર સ્વચ્છ (સેનીટાઈઝ) કરવા સરકાર તરફથી આવ્યા છે. આ રીતે આ લોકોએ ધણા ઘર લૂંટી લીધા છે.
આ એક નવા પ્રકાર ની તરકીબ અજમાવીને લૂંટ નો ધંધો ચાલુ કરેલ છે......
*કૃપા કરીને નૉૅધ લેજો..*
*ઘર સ્વચ્છ (સેનીટાઈઝ) કરવા માટે સરકારે કોઈને નથી મોકલ્યા. સરકાર તરફથી જે પગલા લેવાયા છે....તે જાહેર સ્થળો માટેના લેવાયા છે નહીં કે દરેક ના પસૅનલ રહેઠાણ ના....
*
કૃપા કરીને સાવચેત અને ચેતતા રહેજો. કૃપા કરીને તમારા પરીવાર ના દરેક સદસ્યો , મિત્રો અને ચોકીદારોને ચેતવો કે *સરકાર કે કોઈના પણ તરફથી વાઇરસથી ઘર સ્વચ્છ (સેનીટાઈઝ) કરવાના પ્રભારી કહી કોઇ પણ વ્યક્તિ કે ટોળું આવે તો દરવાજો ન ઉઘાડવો અથવા તો સોસાયટી માં જ પ્રવેશ ન આપવો.....તમારી હોંશીયારી જ તમને સુરક્ષિત રાખશે....
*
કૃપા કરીને જેટલું બને તેટલું આનો પ્રસાર કરો....
જનહિત માં જારી.....🙏🙏🙏