#પાસું
જયારે માણસ નો સારો સમય ચાલતો હોય ત્યારે બધા જ પઘડાં સવડા પડતા હોય છે...
જ્યારે ખરાબ સમય આવે બોવ બધા ને ઘર ભેગા કર્યા હોય કુક્રી ને ઠેકાડી હોય પછી
ક્યારેક એવો સમય કે ગમે એમ પાસા ફેકો તોય પઘડું ના આવે...
જીવન માં પઘડા નાય પીરીયડ હોય...એક સમય હોય...
જેમ જીવન માં એક સમય હોય...