દીકરી વગર કહ્યે ઘણી વાતો માં માતા પિતા નું સન્માન રાખે તો માતા પિતા એ તેનું નાની બાબત માં સન્માન રાખવું જોઈએ આ છાજ(ઓજોન) સૂર્ય ભગવાનના કિરણો ને થોડા થોડા આવવા દે છે તેટલા થી સૂર્યદેવ ને સંતોષ છે. એ છાજ ને બાળી નાખી શકે છે..પણ છાજ કિરણો ને જવા દે છે એટલે
સદૈવ કરુણા રાખીને એને બાળતા નથી...