2012 ના વિનાશના સમાચાર સાંભળી ભૂરિયાના દિલ ધડક ધડક થતા હતા અને આપણા ભાભલા ઓટે વાતુંની મોજ કરતા હતા...
અત્યારે કોરોના વાઇરસને લઈ યુરોપ, અમેરિકા અને ચીન સહિતના બધા જ વિકસિત દેશો ફાંફા મારી રહ્યા છે ત્યારે....
ભારતમાં માત્ર 2 લોકો જ મોત ને ભેટ્યા છે.....
ખબર નહિ પણ કંઈક તો છે આ દેશ પાસે જે સતર્ક રહી ખરી લડાઈ કરીલે છે....
મનોજ સંતોકી માનસ