*એક દિવસ રાધે અને ક્રિષ્ના પોતાના ધામમાં એક બીજાની સામે આવી જાય છે.*
*ત્યારે રાધાએ ક્રિષ્નાને પુછ્યું કે, ક્રિષ્ના સાચા પ્રેમમાં લોકો કેમ રડે છે?*
*કૃષ્ણ એ જવાબ આપતા કીધુ..*
*રાધા કોઈ દિવસ સાચો પ્રેમ મજબુર કરી રડાવતો ના હોય, વાસ્તવિકતા નહિ પ્રેમના દંભને જોવે છે,એટલે તો લોકો રોવે છે.*