શાને વિચલિત છે મન આનંદમાં રહે,
શાને માટે કરે આટલા જતન આનંદમાં રહે,
તું માનવ છે, એ ન ભૂલ.
ઈશ્વર થવા ન જા, આનંદમાં રહે.
ધાર્યું ન થશે તારું આનંદમાં રહે;
જે ધાર્યું છે પ્રભુએ એજ થશે.
તું તારું કર્મ કર, ફળની ચિંતા ન કર,
આનંદમાં રહે.
પ્રભુ આપશે ફળ,"નીમીકા"આનંદમાં રહે.
#આનંદ