#ડર કા માહોલ કુછ ઇસ તરહ બના હુવા હે ગાલિબ..!
કી . . . .
*"કેરી નો રસ"*
લખેલુ હોય તો પણ
*"કોરોના વાયરસ"*
વંચાતા હે...!
😊😊😊
મંદિર ની આરતી પછી પુજારી પ્રસાદ આપતા હતા ! મારી હથેળી મા પણ બે ટીપાં નાંખ્યા. મે કીધું પુજારીજી આતો કડવું છે.
પુજારી: ડફોળ ..... સેનેટાઈઝર છે. પ્રસાદ આપવાનો હજી બાકી છે.
😀😊😳