#કામ
સીમા ને ત્વિશા ની બુમ સંભળાઈ
"મમ્મી જલદી આપ મારી બેગ મને મોળૂ થાય છે કામ માટે"
સીમા દોળતી આવતી હતી સ્ટડી રૂમ માં થી સામાન લઈ ને.
"મમ્મી તને કેટલી વાર કીધૂ છે મારા નીકળવા ના ટાઇમ એ બધૂ અહીં મૂકી દેવા નૂ. શંભુ ને પણ નથી બતાવ તી તૂ કે એ કરી દે. બસ પોતે કરવા ની જીદ અને મને મોળુ કરાવા નુ."
દાદાજી સીમા ના સસરા મોનિંગ વોક કરી ને પાછા ફરતા હતા એ સાંભળી ગ્યા.
"સીમા આ તારી મમ્મી નઇ બોલે એના પે઼મ મા પણ તને એ સમજણ નથી તો મારી પાસે થી સાંભળી લે. શંભુ ને એ એટલે નથી આપતી કેમ કે તને જતા સમય એ તને મળી શકે જોઇ શકે. આ મા નૂ કામ છે. એ બે દિવસ માટે ખાલી બહારગામ ગઈ હતી ત્યારે તે એનૂ કેટલુ કામ કર્યુ હતુ અને શંભુ એ કેટલુ? સીમા એનૂ કામ બરાબર જ કરે છે અને શંભુ ને પણ શીખવાળેછે. છતા એ બને ત્યા સૂધી કામ શંભુ ને આપવા ના બદલે જાતે કરે છે.
તારી મા પણ કામ કરવા જાય છે. પણ એને કોઇ સામાન આપવા વાળુ નથી ઉભુ હોતુ કેમ કે એ જાતે કામ કરે છે. આ ઘર ના, આપળા બધા ના. અને શંભુ આ ઘર ના કામ કરવા રાખેલો છે. તારા પસૅનલ કામ કરવા નઇ. તો તારો સામાન જાતે લેવા નુ રાખ મોળુ થતુ હોય તો."
દાદાજી ની વાત થી સીમા ને મમ્મી ની કામ કરવા ની આવળત અને importance સમજાઇ ગયુ.