કામ શબ્દ જ પરિશ્રમનો પર્યાય બની જાય છે,
દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરતું હોય છે,
કોઈ મહેનત કરીને તો કોઈ ચાલાકી કરીને,
ક્યારેક મહેનત આગળ ચાલાકી પણ આગળ નીકળી જાય છે,
પરંતુ એક વાત યાદ રાખવા જેવી છે,
છળ કપટ અને ચાલાકીથી કરેલું કામ પ્રસંશા જરૂર અપાવશે,
પણ સંતોષ અને એક સાચી ઓળખ તો મહેનતના કામથી જ મળે છે.
#કામ