Gujarati Quote in Thought by Nimika

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા હોઠો નું એકજ કામ ,દિવસ રાત તારૂજ નામ,
મારી આંખોનું એકજ કાજ ફક્ત તને જોવાની આશ;
મારા દિલનું એકજ કાજ ,મારી ધડકન પર તારુજ રાજ,
મારી કલમનું પણ એકજ કામ,લખવું બસ તારું જ નામ
નથી કરવું બીજું કોઈ કામ ,બસ લેવું છે તારું નામ ,
બસ લેવું છે તારું નામ.

#કામ

Gujarati Thought by Nimika : 111362666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now