એક સ્ત્રી ની વ્યથા
હુ એક સ્ત્રી છુ .
કામ કરવુ મારી કિસ્મતમા લખાયેલું છે
ઘર સંભળવાનુ , બાળકો સંભાળવા , પતિ થી લઈને પરિવાર ના દરેક સભ્યો ને સાચવવાના , વ્યવહાર સાચવવાના , નોકરી કરતી હોય તો નોકરી ની સાથે બધીજ જવાબદારી પણ સ્ત્રી જ નિભાવે છે. આમ છતાં જો એક કામ રહી જાય ને તો સ્ત્રીને જ કોસવામા આવે છે . બાળક કંઈ ખોટુ કરે તો મા એ શુ શીખવ્યું , શુ ધ્યાન આપ્યું? એમ કહેશે. સાસરીમાં કોઈ ભૂલ થાય તો મા એ કંઈ શીખવ્યું નથી ? એમ સાંભળવા મળશે . હજી તો ઘણુ બધુ છે , લખવા માટે શબ્દો ખૂટી પડશે ..
#કામ