જયારે જાણી જોઈને કરેલી ભૂલ માફ થાય છે ત્યારે પ્રેમ કહેવાય છે,
જયારે પોતાના લોકમાં નફરત હોય ને કુંપણ લાગણીની ક્યાંક ફૂટે ત્યારે પ્રેમ કહેવાય છે,
જ્યાં કોઈ આંગળીના આપે ત્યાં હાથ પકડી સાથ અપાય છે ત્યારે પ્રેમ કહેવાય છે,
જ્યાં જીવ આપવાનો ડોળ હોય એવામાં જાત આપી સમર્પણ થાય છે ત્યારે પ્રેમ કહેવાય છે.
આરઝૂ.