શું આખો દિવસ જાનુ બકા જાનુ બકા કર્યે રાખે છે???
કોણ છે???કેવી છે???....
અરે ના પુછ યાર...બિલકુલ ઓશીકા જેવી છે....
હેં...ઓશીકા જેવી એટલે કેવી....???
જેમ આપણને નીંદર ઓશીકા સિવાય ના આવે એની જરૂર પડે બસ એનાં જેવું જ છે કાંઈક એનું અસ્તિત્વ...
હા મને જયારે જયારે પણ કોઈ ખભા પર માથું ઢાળવાનુ મન થાય ત્યારે એ મારી પાસે જ હોય છે એનાં વગર મજા ના આવે યાર એની જરૂર પડે જ....એવી જ છે એ...