કોરોના પણ કેમ તુ ?
કેમ માનવી તું ક્રૂર બની ગયો
શુ તેને જીવવા નો હક્ક નોહતો !
નથી જોતો કોણ છે તું ક્યાંથી
નથી સમજાતું મને કેમ તું જ ?
લોકો મા તું ભય બની આવ્યો
કેમ હવે સમજાણુ શાકાહારી !
તું જીવ હત્યા કેમ કરતો હતો
નથી સમજાતું મને કેમ તું જ ?
તારી અસર કેટલી વિકરાળ જો
માનવી પોતાના જ ઘર મા કેદ થયો !
શુ તું નથી જાણતો કે પછી એમજ
નથી સમજાતું મને કેમ તું જ ?
શુ તને હવે ખબર પડી જે શુ ,
કેમ ફક્ત શોખ માટે તું ખાતો !
જીવતા પ્રાણી નું ક્રૂર પરિણામ
નથી સમજાતું મને કેમ તું જ ?
હું જવાબ માંગુ છું ક્રૂર માનવી
કેમ તે મને જીવવા જ ન દીધો
સારું છે ને હું નથી દેખાતો !
નહિ તો તું મને પણ ખાઈ જાત
તમે આટલા ડરી ગયા ને મારાથી
તો શું મને મારતા ડર નો લાગ્યો
પોતાના સ્વાર્થ કુદરત થી ખેલ જ
હવે હું પણ તમારી સાથે રમું છું.
હવે કેમ તમે પાછા વળ્યા અહીં
આયુર્વેદ થી બીક લાગે છે મને
તમે મને નહિ મારી શકો હું અમર છું.
ચેતતા નર સદા સુખી યાદ છે ને
તમારે જો મારાથી છુટકારો જોઈએ
તો પેહલા મને વચન આપો કે હું !
હું ક્રૂર હત્યા કરી ને નહિ ખાવું
હું શાકાહાર અપનાવીશ પછી જોવો
નથી સમજાતું મને કેમ તું જ ?
મેં સાંભળ્યું તમે નમસ્તે કરતા થયા
મારા થી બીસો નહિ મારો જવાબ શોધો.
હું તમારા થી દુર જતો રહીશ પાછો નહિ આવું
બસ તમે સાવચેતી રાખો ને જોઈ વિચારો
નથી સમજાતું મને કેમ તું જ ?
સાથે મળી ને આપીએ માત કોરોના તને
સંકલ્પ છે કરીશું ખાતમો તારો અમે
લઈ ને દવા,होमियोपैथी, आयुर्वेद સાથે
અમેં આપીશું તને માત તું થઈ જા તૈયાર
નથી સમજાતું મને કેમ તું જ