#વિચલિત
ખુબજ મહત્વની વાત
માર્ચમાં ખર્ચો પાડવા લોકો
ગાડીઓ ખરીદશે અને પછી
માતાજીનાં દર્શને ગાડીમાં જવા
પરિવાર સાથે પ્લાન બનાવી નાંખશે
તો થોડુંક વિચારજો
તમને ગાડી ચલાવતાં
કેટલા દિવસો થયા હશે
જો હજી હમણાં જ શીખ્યા
તો ગામમાં ચલાવી શીખી લેજો
નકામું હાઇવે પર જ ગાડી ચડાવીને
શોખમાં પોતાનું અને પરિવારનું જીવન
જોખમે મુકવાની ભૂલ કરતા નહીં, ચેતજો
અસ્તુ....