એની એક નજરે જોતા મારુ મન ઘાયલ થઈ જાય
એની એક નજરે જોતા મારુ મન ઘાયલ થઈ જાય
મારા ચેહરાની સજાવટ જોતા એનું મન #વિચલિત થઈ જાય.
ક્યાંક એના હાસ્યથી મારુ મુખડું મલકાય જાય.
અને આમ જોતાં જ મારું હૈયું તાર તાર થાય.
પ્રેમની અભિવ્યક્તિ તો બસ મનના ઇશારાથી થાય
એકરાર તો એમને જોતા જ ચેહરા પર દેખાય
#વિચલિત