Gujarati Quote in Religious by ૐ શિવોહમ્

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શનિની ઢૈયા,સાડાસાતીના પ્રભાવવાળી વ્યક્તિ માટે અનેક ઉપાયો માં એક ઉપાય..!
"नमस्ते कोण संस्थाय पिंगला नमोस्तुते, नमस्ते बभ्रु रूपाय कृष्णय च नमोस्तुते।। नमस्ते रौद्र देहाय नमस्ते चांतकाय च, नमस्ते यम संज्ञाय नमस्ते सौरये विभो।। नमस्ते मंद संज्ञाय शनै:चराय नमोस्तुते, प्रसीदं कुरु देवेश दिनश्या प्रणतस्य च।।"
આ મંત્રનો નિત્ય જાપ કરવાથી શનિના ગોચર ભ્રમણના કારણે થતી પીડાઓ મા રાહત થાય છે. પિડીત વ્યક્તિએ રોજ સ્નાન કરીને શ્રદ્ધા પૂર્વક આ મંત્રનો જાપ કરે તો અવશ્ય ફાયદો થાય છે.
#Heloજ્યોતિષ
#2020નુંભવિષ્ય
#શનિદેવ
#જ્યોતિષાચાર્ય_લલિતદાદા

Gujarati Religious by ૐ શિવોહમ્ : 111362137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now